Klynea
દર્દીઓ અને પરિવારો માટેતમારા ડૉક્ટરની સલાહ, સમજાય પણ અને પળાય પણ — આખા પરિવાર માટે.

- શું લેવું અને ક્યારે, બરાબર ખબર રહે
- દવાનો સમય યાદ રાખો
- હવે લેબ રિપોર્ટ ખરેખર સમજાશે
- આખા પરિવારનું આરોગ્ય, એક જ જગ્યાએ
Klynea પરિવારોને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવામાં મદદ કરે છે. Klynea Care ડૉક્ટરોને તેમનો સમય પાછો આપે છે. બંને એપ એકલી પણ કામ કરે છે — અને સાથે હોય ત્યારે ડૉક્ટરની સારવાર યોજના રસ્તામાં કંઈ ગુમાવ્યા વગર ઘર સુધી પહોંચે છે.
તમારા ડૉક્ટરની સલાહ, સમજાય પણ અને પળાય પણ — આખા પરિવાર માટે.

કન્સલ્ટનો સમય દર્દી માટે, કાગળકામ માટે નહીં.

ફરી ટાઇપ કરવાનું નહીં, ફરી સમજાવવાનું નહીં, કાગળની ચિઠ્ઠીઓ ખોવાવાની ચિંતા નહીં.
સ્ક્રાઇબ નોંધો અને પ્રિસ્ક્રિપ્શનનો ડ્રાફ્ટ બનાવે છે; ડૉક્ટર સમીક્ષા કરે છે, ફેરફાર કરે છે અને સહી કરે છે.
સહી કરેલું પ્રિસ્ક્રિપ્શન અને મંજૂર પ્લાન દર્દીની ઍપમાં આવે છે. સૂચનાઓ તપાસીને દવાના રિમાઇન્ડર શરૂ કરો.
ડોઝ નોંધાય છે, રિપોર્ટ અપલોડ થાય છે અને પ્રશ્નો ખોવાઈ જવાને બદલે ક્લિનિક સુધી પહોંચે છે.
છેલ્લી મુલાકાત પછી શું બદલાયું તે ડૉક્ટર જુએ છે — રિપોર્ટ, રીડિંગ, દવાઓ અને દર્દીના પ્રશ્નો.
બંને એપ Android ફોન માટે Google Play પર છે. iPhone એપ App Store પર આવી રહી છે — ત્યાં સુધી Klynea અને Klynea Care વેબ પર વાપરો.
Klynea તમારા ડૉક્ટરનું સ્થાન લેતું નથી અને ઇમરજન્સી માટે નથી — 112 પર કૉલ કરો. Klynea Care માં AI ડ્રાફ્ટ બનાવે છે અને માહિતી ગોઠવે છે; દરેક નોંધ અને પ્રિસ્ક્રિપ્શનની સમીક્ષા કરીને તેના પર સહી ડૉક્ટર જ કરે છે. Klynea ઇમરજન્સી માટે નથી — 112 પર કૉલ કરો. Google Play અને Google Play લોગો Google LLC ના ટ્રેડમાર્ક છે.